રમેશ પટેલ જન્મ ૧૯૪૮, મહિસા, જિ. ખેડા બી.ઈ.( ઇલેક્ટિકલ) જી.ઈ.બી.માંથી સુપરિન્ટેન્ડિંગ એન્જિ. તરીકે નિવૃત્ત હાલ વસવાટ - કરોના ( કેલિફોર્નિયા, યુ.એસ.) નેટ ઉપર 'આકાશ દીપ' ઉપનામ હેઠળ કાવ્ય લેખન ઈમેલ srpvadi@gmail.com ....... મુખ્ય વિભાગોમાં જવા અને ઝટપટ ટચૂકડા આકર્ષણો માણવા જમણી બાજુ પરની બારી પર ક્લિકો!