કસોટી -૨, શૂટ ! 24 June 201818 July 2018 suresh jani એક સ્ત્રી એના પતિને શૂટ કરે છે, પછી પાંચ મિનીટ એને પાણીમાં ડુબાડી રાખે છે. છેલ્લે એને લટકાવી દે છે. અને તરત પતિ અને પત્ની હોટલમાં જમવા જતા રહે છે. પ્રશ્ન – શી રીતે ? જવાબ જુઓતે સ્ત્રી ફોટોગ્રાફર હતી.