કોયડો – પંચકોણમાં ત્રિકોણ 3 August 20186 August 2018 suresh jani ઉપર બતાવેલા પંચકોણમાં સમદ્વિ બાજુ ત્રિકોણ કેટલા છે? જુઓત્રણ નહીં પણ પાંચ ! જુઓઆ ત્રણ તો તરત ખબર પડી જાય. જુઓપણ આ બે લટકામાં – લીલો અને લાલ!