સવારની પોરમાં બાપુ – જોડકણું 2 October 201821 December 2020 suresh jani સવારના પહોરમાં બાપુ, પહેલા વાંચે છાપુ, છાપુ વાંચે સડસડાટ, ચાનો બોલે ગડગડાટ. – હરીશ નાયક સાભાર - ધ્વનિ – કંદર્પ [ બાલઘર ]