સવારની પોરમાં બાપુ – જોડકણું

સવારના પહોરમાં બાપુ,

પહેલા વાંચે છાપુ,

છાપુ વાંચે સડસડાટ,

ચાનો બોલે ગડગડાટ.

– હરીશ નાયક

 

 

સાભાર - ધ્વનિ – કંદર્પ [ બાલઘર ] 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *