દિવાસળીની ડિઝાઈનો ઓન લાઈન બનાવો 24 August 201824 October 2018 suresh jani દિવાસળીઓને જુદી જુદી રીતે ગોઠવીને બનાવેલી ડિઝાઈનો માણો; અને મન ફાવે તે રીતે ગોઠવી જાત જાતની ડિઝાઈનો પણ બનાવો. લીલો વાવટો દબાવો - પ્રોજેક્ટ ચાલુ થયા પછી 'Help' બટન દબાવી સૂચનાઓ વાંચી શકશો. નોંધ - આ પ્રોજેક્ટ કોમ્પ્યુટર પર જ ચાલશે - મોબાઈલ સાધનો પર નહીં .