ઉખાણું – ૪ 4 September 20183 September 2018 suresh jani સાભાર - શ્રી. સુરેશ પાટડિયા રાતે જુએ ને દિવસે અંધ, પાસે જાઓ તો મારે ગંધ, પગ ઉપર ને નીચે અંગ, કાળો મેશ જેવો છે રંગ. જવાબ જુઓચામાચીડિયું
મજાનું ઉખાણું
ચામાચીડિયું નું ચિત્ર મુક્યું હોય તો કેમ ?