ઉખાણું – ૪

સાભાર - શ્રી. સુરેશ પાટડિયા

રાતે જુએ ને દિવસે અંધ, પાસે જાઓ તો મારે ગંધ,

પગ ઉપર ને નીચે અંગ, કાળો મેશ જેવો છે રંગ.


ચામાચીડિયું

One thought on “ઉખાણું – ૪”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *