કોપી કરતી બિલાડી ! 21 September 201825 September 2018 suresh jani સાવ સાદો પણ શીખવા માટે સારો પ્રોજેક્ટ ! તમે જે લખો તે સરસ મજાના ફોન્ટમાં બિલાડી કોપી કરી આપશે ! નોંધ - આ પ્રોજેક્ટ કોમ્પ્યુટર પર જ ચાલશે - મોબાઈલ સાધનો પર નહીં .