માડી રે માડી – જોડકણું 18 September 201817 September 2018 suresh jani માડી રે માડી, તું કેટલી જાડી, હું પહેરું ફરાક, તું પહેરે સાડી. – હરીશ નાયક સાભાર - ધ્વનિ – કંદર્પ [ બાલઘર ]
ગઇકાલે જ વિરાજ કહેતો હતો, મમ્મી ‘બીગ’. મેં કીધું કેટલી બીગ? તો કહે ‘બઉ બીગ’. ત્યારે થાય આ બાળ આંખો માટે મા-બાપ અને સહુ કેવા વિશાળકાય જણાતા હશે નંઇ? Reply
ગઇકાલે જ વિરાજ કહેતો હતો, મમ્મી ‘બીગ’. મેં કીધું કેટલી બીગ? તો કહે ‘બઉ બીગ’.
ત્યારે થાય આ બાળ આંખો માટે મા-બાપ અને સહુ કેવા વિશાળકાય જણાતા હશે નંઇ?