ઉખાણું – ૬ 17 September 201814 September 2018 suresh jani સાભાર - શ્રી. પી.કે. દાવડા પથ્થર મટી થઈ પ્રેમદા, ભોજન કરતાં ગાય, અર્ધું અંગ ફરે ફૂદડી, એનું એઠું સૌ ખાય. જવાબ જુઓઘંટી