- નિરંજન મહેતા
સવાલ |
જવાબ |
| એ કઈ ચીજ છે જેને ગળુ છે પણ માથું નથી? | બાટલી |
| તાર (ટેલીગ્રામ)નાં સંશોધક કોણ? | સેમ્યુઅલ મોર્સ. |
| પ્રથમ ભારતીય મહિલા ડોક્ટર કોણ હતા? | આનંદીબાઈ ગોપાલ જોશી. |
| મોટામાં મોટો ગ્રહ કયો? | ગૂરૂનો ગ્રહ. |
| એવી તમારી શી બાબત છે, જે તમે ન હો તો પણ ત્યાં રહી જાય છે ? | તમારાં આંગળાની છાપ. |
નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.
