મા-બાપ કે અન્ય વ્યક્તિઓ દ્વારા નાનાં બાળકોને કાબુમાં રાખવા, કાલ્પનિક ભય બતાવવામાં આવે છે - જેવાકે, 'જો! ભૂત આવશે." ; "બાવો લઈ જશે." વિગેર. એને બદલે બાળક સાથે પ્રેમથી વાતો કરી, સમજાવી, તેની ફરિયાદ દૂર કરી શકાય છે.
ભયની અસર એટલી ખરાબ હોય છે કે, મોટી ઉમરે પણ માણસનું મન અંધ શ્રદ્ધાની આવી ખોટી વાતોથી ભય પામતું હોય છે.