વાંદરાનો દોસ્ત! 3 November 201814 November 2018 suresh jani સાભાર - TV-9 ગુજરાતી. અમદાવાદમાં દર અઠવાડિયે યોજાય છે વાનરોનો ભોજન સમારંભ! યોજનાર છે ...સ્વપ્નિલ ભાઈ જગ્યા છે - અમદાવાદની નજીક આવેલું 'ઓડ' ગામ. છેલ્લા દસ વર્ષથી ! -- વધારે વિગતમાં સમાચાર અહીં વાંચો...