જોડકણું- ૮ 13 November 201821 December 2020 suresh jani પી.કે. દાવડા રવિ પછી તો સોમ છે ત્રીજો મંગળવાર ચોથો બુધ, ગુરૂ પાંચમો છઠ્ઠો શુક્કરવાર શનિવાર તે સાતમો છેલ્લો વાર ગણાય એમ એક અઠવાડિયું સાત વારનું થાય.