જોડકણું- ૮

પી.કે. દાવડા

રવિ પછી તો સોમ છે
ત્રીજો મંગળવાર
ચોથો બુધ, ગુરૂ પાંચમો
છઠ્ઠો શુક્કરવાર
શનિવાર તે સાતમો
છેલ્લો વાર ગણાય
એમ એક અઠવાડિયું
સાત વારનું થાય.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *