જોડકણું – ૧૮ 22 January 201921 December 2020 suresh jani પૂર્વી મલકાણ મિરચી કહે અનોખા રંગની અનેરી હું, પણ ટોપી પહેરું નાની તીખી તીખી ભડકા જેવી હું, કોઇની જીભ ના રાખું છાની