૧૯૮૦માં IBM કંપનીએમાઈક્રોસોફટકંપનીનેપોતાનાનાનાપર્સનલકોમપ્યુટરમાટેસોફટવેરબનાવવાનુંકામસોંપ્યું, અનેમાઈક્રોસોફ્ટેજગવિખ્યાત MS DOS નામનીઓપરેટીવસિસ્ટમબનાવીઆપી. આએકજકામમાંએમનેખૂબજપૈસામળ્યા. ૧૯૭૮માં૨૫માણસોનાસ્ટાફમાંથીવધીને૯૦,૦૦૦માણસોનાસ્ટાફસુધીઆકંપનીપહોંચી. આકંપનીકોમપ્યુટરનીદુનિયામાંઉત્તમસોફ્ટવેરબનાવીનેપોતાનુંપ્રથમસ્થાનજાળવીરાખ્યુંછે.