કોયડો – શક્યતા કેટલી? 6 January 20194 January 2019 suresh jani આ બે પાસાનો સરવાળો કેટલો હોવાની શક્યતા વધારે છે? ૧) એકી ૨) બેકી ૩) બન્નેની શક્યતા સરખી જવાબ જુઓ ૩) સરખી જ શક્યતા ( એમ કેમ? નીચેના ચિત્ર પરથી ખ્યાલ આવી જશે !)