- નિરંજન મહેતા
સવાલ |
જવાબ |
૧૯૨૧માં ‘સ્વરાજ’ નામનું સામયિક કોણે શરૂ કર્યું હતું? | સુભાષચંદ્ર બોઝે |
મહાભારતમાં કર્ણના મૃત્યુ સમયે સારથી કોણ હતા ? | શલ્ય |
૨૦૦૪મા નાસાએ એક સુપર કોમ્પુટર બનાવ્યું હતું તેનું નામ શું હતું? | ‘કલ્પના’ – અવકાશયાત્રી કલ્પના ચાવલાના નામે મોડેલ - Altix- 3000 |
કયું જંતુ પોતાની છાતીથી શ્વાસ લે છે? | અળસિયું |
કયા રાજ્યની સૂચિત રાજધાનીનું નામ એક ભૂતપૂર્વ પ્રધાનમંત્રીના નામે રખાવાનું છે? | છત્તીસગઢ - અટલ નગર |
નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.