- નિરંજન મહેતા
સવાલ |
જવાબ |
ફળોની ટોપલીમાં કેળાં કરતાં ચીકુ વધારે છે. એ જ ટોપલીમાં દાડમ પણ છે જેનાથી વધુ કેળાં છે તો ચીકુ દાડમથી વધુ છે. – સાચું કે ખોટું? | સાચું |
નીચેની આપેલી સંખ્યાઓની દરેકમાંથી વચ્ચેનો આંકડો કાઢી લઈએ તો કઈ સંખ્યા વધુ હશે?
૪૪૬, ૩૬૨, ૫૭૬, ૪૯૫, ૨૪૧, ૫૮૯ |
૫૮૯ |
એક મહિલાએ એક જુવાન માટે કહ્યું કે તે મારી સગી માતાની એકની દીકરીનો દીકરો છે તો એ મહિલા અને તે જુવાન વચ્ચે શું સગપણ? | માતા-પુત્ર
|
પાંચ મિત્રો એક પાળી પર બેઠા છે ત્યારે એક ફોટો લે છે. જેમાં રમેશની બાજુમાં શરદ બેઠો છે, બિમલની બાજુમાં શરદ છે, મહેશની રમેશની જમણી બાજુમાં છે જ્યારે રાજેશ બેઠો છે રમેશ અને મહેશની વચ્ચે. તો ફોટામાં બંને ખૂણે કોણ દેખાશે? | મહેશ અને બિમલ એક એક ખૂણે દેખાશે
|
નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.