દાખલો – ૬ , ગુણોત્તર 26 July 2018 suresh jani નીચેના દાખલાનો જવાબ શોધો – એક ખેતર ખેડતાં બે જણાને ચાર દિવસ લાગે, તો એ જ ખેતર ખેડતાં આઠ જણાને કેટલા દિવસ લાગે ? જવાબ જુઓ એક દિવસ