કોયડો – વિશેષણ શોધો

પાંચ અક્ષરનું એક વિશેષણ છે.

  • એનો બીજો અને ત્રીજો અક્ષર મળીને સૌને ગમતી વાત છે.

  • એનો પાંચમો અને  ત્રીજો  અક્ષર મળીને  ક્રિકેટને લગતી બાબત છે.

  • એનો પાંચમો અને બીજો અક્ષર મળીને એક સ્ત્રીનું નામ છે.

  • એનો ચોથો અને પહેલો અક્ષર મળીને દાક્તરી વ્યવસાય કરતી એક વ્યક્તિ છે.

  • એનો ચોથો અને ત્રીજો અક્ષર મળીને સારી અને કરવા જેવી બાબત છે.

એ શું છે?

ઈમાનદાર

One thought on “કોયડો – વિશેષણ શોધો”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *