ઉખાણું – ૪ 11 September 20189 September 2018 suresh jani સાભાર - શ્રી. સુરેશ પાટડીયા [ 'અમૃતધારા' ] વડ જેવાં પાન, ને શેરડી જેવી પેરી, મોગરા જેવાં ફૂલ ને આંબા જેવી કેરી. જવાબ જુઓઆકડો