ઉખાણું – ૭ 24 September 201814 September 2018 suresh jani સાભાર - શ્રી. સુરેશ પાટડીયા [ 'અમૃતધારા' ] સૂર્યમંડળનો એક સભ્ય, સૌથી સુંદર લાગું છું, પીળાશ પડતો રંગ મારો મારી ફરતે બર્ફીલા વલયો જવાબ જુઓશનિ ગ્રહ