જોડકણું – ૪ 23 October 201821 December 2020 suresh jani પૂર્વી મલકાણ સરગવા કેરી શીંગો કે ફૂલનું શાક સ્વાદેથી ખવાય અંદર બહારના સોજા મટાડે, માટે ખાંતે કરો ઉપાય.