જોડકણું- ૧૦ 27 November 201821 December 2020 suresh jani પૂર્વી મલકાણ કારેલું કહે હું તો કડવું બહુ, મારે માથે ચોટલી જો ખાવાની મજા લેવી હોય તો કરો રસ ને રોટલી.