હાઈડ્રોજન 24 November 201813 November 2018 suresh jani હાઈડ્રોજન વાયુ હવા કરતાં હલકો હોય છે. હવામાં બીજા વાયુઓ ભારે હોય છે. દા.ત. નાઈટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઈડ વિ. હાઇડ્રોજન વાયુ બાળકો માટે રમવાના ફુગ્ગામાં ભરવામાં આવે છે. - જતિન વાણિયાવાળા, સુરત