ઉખાણું – ૨૪ 31 December 201815 December 2018 suresh jani - શ્રી નિરંજન મહેતા આંખો છે પણ હું જોતી નથી મુખ છે પણ હું બોલતી નથી પગ છે પણ હું ચાલતી નથી માલિક વિના હું હાલતી નથી બોલો હું કોણ છું? જવાબ જુઓ કઠપૂતળી