જોડકણું – ૧૭ 15 January 201921 December 2020 suresh jani પૂર્વી મલકાણ દૂધી કહે હું લાંબી લીસી, મારી પાસે છે છાલ વધારે સ્વાદ જો લેવો હોય તો, નાખો ચણાની દાળ. bottle gourd