૨૯ પહેલી હરોળનું દરેક ચિત્ર = ૭ (૨૧/૩) બીજી હરોળના ટ્રકના બે ચિત્રો = ૧૯-૭ = ૧૨ માટે દરેક ટ્રક = ૬ ત્રીજી હરોળમાં હેટ = ૨ (૧૫-૭-૬) ચોથી હરોળમાં ટ્રક = ૬, મુખ = ૫ (હેટ વગર ૭-૨) બે હેટ = ૨ x ૨ = ૪ હવે ગણિતનાં નિયમ મુજબ પહેલા હેટ અને ટ્રકનો ગુણાકાર = ૬ x ૪ = ૨૪ + ૫ = ૨૯