વિનોદ પટેલ જન્મ - ૧૯૩૭, ડાંગરવા, જિ. મહેસાણા બી.એ., એમ.કોમ., એલ.એલ.બી. ૧૯૯૪, ડાયામાઈન્સ એન્ડ કેમિકલ્સમાંથી સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે નિવૃત્ત હાલ વસવાટ- સાન દિયેગો, કેલિફોર્નિયા બ્લોગર ઈમેલ - vinodpatel63@yahoo.com ....... મુખ્ય વિભાગોમાં જવા અને ઝટપટ ટચૂકડા આકર્ષણો માણવા જમણી બાજુ પરની બારી પર ક્લિકો!