શૈલા મુન્શા જન્મ - ૧૯૫૧, કલકત્તા, ઉછેર- મુંબઈ લગ્ન પછી મુંબઈમાં શિક્ષિકા હાલ વસવાટ - હ્યુસ્ટન ( ટેક્સાસ, યુ.એસ.) ખાસ જરૂરિયાત વાળાં બાળકો માટે શિક્ષિકા, બ્લોગર ઈમેલ - smunshaw22@yahoo.co.in ....... મુખ્ય વિભાગોમાં જવા અને ઝટપટ ટચૂકડા આકર્ષણો માણવા જમણી બાજુ પરની બારી પર ક્લિકો!