કોયડો – નથી દેખાતું! 27 January 201911 January 2019 suresh jani જો એ ચીજ વધારે અને વધારે તમારી પાસે રહે છે, તો તમે એને વધારે ને વધારે પ્રમાણમાં જોઈ શકતા નથી. એ શું છે? જવાબ જુઓ અંધારું