કસોટી – ૪, ખરીદીથી ફેંકવા સુધી 3 July 201818 July 2018 suresh jani એવું શું છે, જે ખરીદો ત્યારે કાળું હોય છે, વાપરો ત્યારે લાલ બને છે; અને ફેંકી દો ત્યારે સફેદ? જવાબ જુઓકોલસા