मिले सूर जो मेरा तुम्हारा 2 July 2018 suresh jani કોઈ શાળાના આચાર્ય શિક્ષણ ઉપરાંત આવી ભાવનાને પણ અગત્ય આપતા હશે? હા … નવા નદીસર શાળા ( ગોધરા તાલુકો, પંચમહાલ જિલ્લો ) આવી શાળા છે. અહીં ક્લિક કરો અને બરાબર વાંચો તમને આ સામગ્રી અને આ બ્લોગ ગમ્યાં હોય તો તમારા મિત્રોને તેમનાં બાળકોના ઉપયોગ અને વિકાસ માટે આની જાણ કરશો ને?