ખાતાં ખાતાં ઉધરસ ચઢે ત્યારે મને પાય પાણી
મારી પીઠે વ્હાલ કરતી, મમ્મીની બા થાય મારી નાની.
બહેન તો પરણીને સાસરે ચાલી ગઈ ને થઈ ગઈ પરાઈ કેવી
એના વરને જ્યારે હું જોઉં, ત્યારે કહું ‘ઘરે આવજો બનેવી.
તમને આ સામગ્રી અને આ બ્લોગ ગમ્યાં હોય તો તમારા મિત્રોને તેમનાં બાળકોના ઉપયોગ અને વિકાસ માટે આની જાણ કરશો ને?