ચેન્નાઈનો રમેશબાબુ પ્રજ્ઞાનંદ ૧૦ વર્ષ, ૧૧ મહિના અને ૧૯ દિવસની ઉમરનો પ્રજ્ઞાનંદ ઓર્તિસેઈ – ઈટાલી ખાતે રમાઈ રહેલી ગ્રેડાઈન ઓપન ચેસ ટુર્નામેન્ટમાં ગ્રાન્ડ માસ્ટર બન્યો છે.
આખી દુનિયામાં સૌથી નાની ઉમરે ગ્રાન્ડ માસ્ટર બનીને તેણે આવા બીજા કિશોર હોવાનો વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે.
—
–
તમને આ સામગ્રી અને આ બ્લોગ ગમ્યાં હોય તો તમારા મિત્રોને તેમનાં બાળકોના ઉપયોગ અને વિકાસ માટે આની જાણ કરશો ને?