નવું પાનું – Lead First

 

      અમને જણાવતાં બહુ જ આનંદ થાય છે કે, નવા વર્ષના નવા   પ્રભાતમાં એક નવું પાનું શરૂ થાય છે. સુરતના ચાર સન્નિષ્ઠ શિક્ષકો 

  • ડો. કિશોરભાઈ પટેલ
  • શ્રી. સુનીલ જાદવ
  • શ્રી. કૃષ્ણવદન ટેલર
  • શ્રી. કાન્તિભાઈ પટેલ

     દર અઠવાડિયે વિદ્યાર્થીઓને ઉપયોગી બાબતો વાળું એક અઠવાડિક અહીં રજુ કરશે. ગુજરાતના વિદ્યાર્થીઓને તેમની અને ઈ-વિદ્યાલયની એ ભેટ આ રહી....

આ ચિત્ર પર ક્લિક કરો.

2 thoughts on “નવું પાનું – Lead First”

  1. સંનિષ્ઠ વિદ્યાગુરુ એટલે સાચો જ્ઞાન – ઉજાશ.ઈ-વિદ્યાલયને અણમોલ મેવા- મીઠાઈ. આપ સૌને અભિનંદન ..એક ડગ નૂતન વર્ષે

    રમેશ પટેલ(આકાશદીપ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *