નવા વર્ષમાં નવો અવતાર – સ્ક્રેચ ૩.૦

સ્ક્રેચ - ૩.૦ નો જન્મ થયો છે. 

     ખાસંખાસ એ જણાવવાનું કે, સ્ક્રેચ ૩.૦ ટેબ્લેટ અને આઈપેડ પર પણ વાપરી શકાય છે. વળી જૂના પ્રોજેક્ટો પણ નવેસરથી બનાવવા નહીં પડે.

      એનિમેટેડ શબ્દકોશનો જૂનો પ્રોજેક્ટ આ રહ્યો.

નવા સ્ક્રેચ પર નવી બિલાડીનું સ્વાગત આ રહ્યું !!

--

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.