જોક – ૨૩

એક શિક્ષકે પોતાના વિધાર્થીઓને વ્યાકરણ ભણાવી રહ્યા હતા, તેમણે વિદ્યાર્થીઓને પૂછ્યુ -

'મોહન મીઠાઈ ખાવાની ના પાડે છે, આ વાક્યમાં 'મોહન' શુ ગણાશે ? રમેશ, તુ બતાવ. '
રમેશ - જી સર, મોહન એક મૂર્ખ છોકરો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.