નવા લેખક – જીત સોલંકી

    ૧૯૮૭ ની સાલમાં જન્મેલા અને આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના આસરમા ગામના વતની શ્રી.  જીત સોલંકી ત્યાંની પ્રાથમિક શાળામાં શિક્ષક છે.  બાળકોને ભણાવતા થયા છતાં, તેઓ પોતાના બાળપણને ભુલ્યા નથી.

     એક નવી લેખ શ્રેણી 'ડગલું મારી શાળાનું' સાથે પોતાના  શાળાજીવનના અનુભવો તેઓ આપણી સાથે શેર કરવાના છે. 

 

પહેલો લેખ આ રહ્યો.

'પ્રતિલિપિ' પર તેમની રચનાઓ અહીં

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *