કોયડો – બાળકોની પાર્ટી 2 March 20192 March 2019 suresh jani સાભાર - શ્રી. બટુક ઝવેરી બાળકોની પાર્ટીમાં..... ૧૦ બાળકોએ જ્યૂસ પીધો. ૮ બાળકોએ કેક ખાધી. ૬ બાળકોએ કેક પણ ખાધી અને જ્યૂસ પણ પીધો. કુલ કેટલાં બાળકો પાર્ટીમાં હતાં ? જવાબ જુઓ ૧૨ આ સેટ થિયરીનો સરસ કોયડો છે. નીચેના ચિત્ર પરથી જવાબ સમજાઈ જશે -