જોડકણાં 11 July 201811 July 2018 suresh jani ફોઇના ઘરવાળાને કહું છું ચાલો જમવા ફુઆ જમીને પરવારે કે તરત લાગી જાય સૂવા. મારી બધી વાત સુણી, પપ્પા બોલ્યાં ધીમા ભારે હોંશિયાર તું , એ સાંભળી મલકી મારી મા.