હરતી ફરતી શાળા- છેક છેવાડે !

સાભાર - દિવ્ય ભાસ્કર  
   અગરિયાઓ એટલે દરિયામાંથી મીઠું પકવતા ખેડૂતો ! એમની જિંદગી એટલે પારાવાર યાતનાઓની ઊંડી ખીણ. એમાંથી એ લોકો કદી બહાર આવી ન શકે.  'અગર' વસ્તીથી એટલે દૂર હોય કે, આખું કુટુમ્બ ત્યાં જ રહે. એમનાં બાળક ભણી શકે, તો બીજા કામે લાગી શકે ને?
    પણ હવે ગુજરાતમાં એમને ભણવાની તક મળવાની છે. એમને ભણાવવા અત્યંત આધુનિક બસ હવે 'અગર' નજીક જશે. 
--

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *