ચાલો યોગ કરીએ – આરતી નાયર

    યોગ અમારી પરીક્ષાનો એક ભાગ હતો. જ્યાં અમારી સભા થતી કે રીસેસમાં અમે રમતાં એ સીમેન્ટનાં મેદાનમાં પરીક્ષાના થોડા દિવસો પહેલાં અમે યોગની તૈયારીઓ કરતાં

    એ મેદાન તો બહુ ધુળીયું અને ગંદુ રહેતું. મને યાદ છે કે મને તે સમયે યોગ કરવાનું જરા પણ પસંદ એટલે ન પડતું કે, વર્ષમાં એક જ વાર એ બધાં આસનો અમારે બહુ ઝડપથી અને ઉપરાઉપરી કરવાં પડતાં. પરિણામે પછી કેટલાય દિવસો સુધી મને સ્નાયુઓ તણાવાની અને વાસો દુખવાની ફરિયાદ રહ્યા કરતી. 


તમને આ સામગ્રી અને આ બ્લોગ ગમ્યાં હોય તો તમારા મિત્રોને તેમનાં બાળકોના ઉપયોગ અને વિકાસ માટે આની જાણ કરશો ને?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.