જોડકણું – ૧ 12 October 201821 December 2020 suresh jani પૂર્વી મલકાણ મગ કહે હું લીલો દાણો, મારે માથે ચાંદું જો ત્રણ મહિના મને ખાવ તો માણસ ઉઠાડું માંદુ.