જાંબુડી

સાભાર -  Children's University, Gujarat

મૂળ પોસ્ટ અહીં....

વાહ રે જાંબુડી

ખિસકોલી તો આવે

તેને જાંબુ ભાવે

આવી હતી આજે

જાંબુ ખાવા કાજે

મેં કહ્યું : બાપુ?

જાંબુ ક્યાંથી આપું

સાત જાંબુ સીધાં

ચકાએ લઈ લીધાં

એમ વાત છે કે

જાંબુ નથી એક કે

વાહ વાહ રે જાંબુજી

એને હું ન આંબુજી

જાંબુડી છે લુચ્ચી

ઉગી બહુ ઊંચી

ઊંચી ઊંચી અંજેડી

મે તો ઝાઝી ઝંઝેડી

ઝંઝેડીને સીધાં

સાત જાંબુ લીધાં

હચમચ હાંબુડી

સાંભળ તુ જાંબુડી

દિવસ પછી રાત

જાંબુ દે સાત

- સોલંકી ઉર્વશી

ધો. ૮-અજોઠા

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *