- નિરંજન મહેતા
સવાલ |
જવાબ |
વિષ્ણુના શંખનું નામ શું? | પાંચજન્ય |
પ્રથમ ભારતીય કોણ જેને નોબેલ પ્રાઈઝ મળ્યું હતું? અને ક્યાં ક્ષેત્રમાં? | રવીન્દ્રનાથ ટાગોર – સાહિત્યમાં |
પુરાતન મૂળ સાત અજાયબીઓમાથી આજના સમયમાં એક જ અજાયબી નાશ નથી પામી તો તે કઈ? | ગીઝાનો પિરામિડ, કેરો, ઇજિપ્ત |
પ્રથમ અવકાશયાત્રી કોણ.એને મોકલનાર કયો દેશ | યુરી ગાગારીન, રશિયા |
દુનિયાનો સૌથી નાનો સમુદ્ર કયો? | આર્કટિક સમુદ્ર – ૫.૪ મિલિયન સ્કે. માઈલ |
નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.
sunder mahiti