સાભાર - શ્રી. જ્યોતીન્દ્ર શુકલ
નીચેના ચિત્રમાં બે વાસણ છે. એકનું કદ ૯ લિટર છે અને બીજાનું ૪ લિટર છે. બાજુમાં સિન્ક અને પાણીનો નળ છે. એમાંથી તમે આ બે વાસણ ભરી શકો છો અને ખાલી કરી શકો છો.
આ બે વાસણ વાપરી તમારે જુદા જુદા કદમાં પાણી માપીને રાખવાનું છે. એક થી માંડીને ૯ લિટર સુધી આમ પાણી માપીને ભરી શકાય છે.
તો એ નવે નવ માપ શી રીતે કરી શકાય?
ન આવડ્યું
જવાબ જોઇ મઝા
Interesting